આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી માટે સરકારની નવી યોજના ‘અગ્નિપથ’ના વિરોધમાં બિહારમાં શરૂ થયેલા યુવાનોના વિરોધ પ્રદર્શને ગુરુવારે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 3 દિવસમાં 27 કલાક પૂછપરછ કરવામાં આવી છે. હવે આવતીકાલે રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારે રોજ ED આવવુ પડશે.